Anjali Geet In Gujarati

Posted : admin On 03.02.2020
Anjali Geet In Gujarati 3,5/5 1438 votes

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version. You also need to have JavaScript enabled in your browser.( આ અંજલી ગીત મારા સ્વ. પૂજ્ય મોટાબાપુજીને અત્યંત પ્રિય હતું, જ્યારે પણ આ ગીતનું શ્રવણ કરીએ કે તેઓની છબી નજર સમક્ષ આવી જાય! )આપણા દેશમાં જુદા જુદા સ્થળોએ આતંકવાદી હુમલાઓ થયા અને ના જાણે કેટલાંયે નિ:ર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા – રક્ષકો શહીદ થયાં ગઇ કાલની દુ:ખદ ઘટનાથી તો હૃદય હચમચી ગયું છે!

Anjali Geet In Gujarati

Gujarati Lok Geet

ભલે આપણે કોઇ માટે કશું જ ના કરી શકીએ પણ પરમાત્માને પ્રાર્થના તો જરૂર કરી શકીએ.કે. હે પ્રભુ, આતંકવાદીઓ ને સદબુદ્ધિ આપો – સહુનું કલ્યાણ કરો. અહીં મુકવામાં આવેલ ભજન પુષ્ટિમાર્ગ દ્વારા શ્રીઠાકોરજીની ભક્તિ દર્શાવવા માટે જ છે અને ગીત ફક્ત મનોરંજન માટે જ છે, જે ડાઉનલોડ થઇ શકે તેમ નથી, આ ભજન-ગીત તેમજ સાહિત્યનાં તમામ હક્કો જે તે રચયિતાનાં પોતાનાં છે. તેમ છતાં કોઇ પણ કૉપી રાઇટ્સનો ભંગ થતો હોય તો મારો સંપર્ક કરવા વિનંતી.Samnvay.net consists of a collaboration Of Indian religion, Music & Gujarati literature, The site has been developed to share and appreciate this beauty and the site is in no way produced for any commercial motive.please note that under no circumstance can the material on the site be reproduced or downloaded-should any visitor wish to purchase the original soundtracks or literature please be sure to purchase the originals from an authorised source without any copyright violation. Should any material on the site cause any violation of copyright please do inform me so that the material can be removed immediately. Please be assured that there is no intention to breach copyrights whatsoever.